તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કાંઝ ગામે જરૂરિયાતમંદ 100 પરિવારોને લોટ ખીચડી તેલ શાકભાજી તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

રામપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકના કાઝ ગામે રામપુરા ભંકોડા ના વતની હાલ મુંબઇ સ્થિત ચીનુભાઇ હિંમતલાલ શાહ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ 100 પરિવારોને લોટ ખીચડી તેલ શાકભાજી બિસ્કીટ સહિત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . હસમુખભાઈ શાહ અને બળવંતરાય ઠાકર સહિતે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...