તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:દેત્રોજ તાલુકામાં 1771ને કોરોના વેક્સિન અપાઇ

રામપુરાભંકોડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકના 45થી 59 વયના નાગરિકોને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવાયા

દેત્રોજ તાલુકામાં આરોગ્યની ટીમ દ્વારા 45થી 59 વયના1771 લોકોને કોરોના ની વેક્સિન આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાવાયરસ નો પગ પેસારો રોકવા માટે આરોગ્યની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. ગુજરાત સરકાર દ્વારા 1લી એપ્રિલથી 45થી 59 વયના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત દેત્રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર શરદ પાલીવાલના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સહિત આરોગ્યની ટીમ દ્વારા તાલુકાના લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધી1771 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો