તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શિવપુરાથી દેવપુરા અને પનાર સુધીનો પાકો માર્ગ બનાવો

રામપુરા ભંકોડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવપુરા ચુનીપુરા ગામના સરપંચ દ્વારા શિવપુરા થી દેવપુરા અને શિવપુરા થી પનાર સુધીનો પાકો માર્ગ બનાવવા માર્ગ-મકાન વિભાગના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી લાગતા વળગતા અધિકારીઓ ને પાકો માર્ગ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે યુવા અગ્રણી અલ્પેશ પટેલ દ્વારા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજૂઆતની એક નકલ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ને પણ મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો