માનવતા:જન્મદિવસે પશુઓને ઘાસનું નીરણ કરાવ્યું, જીવદયાપ્રેમીઓએ તેઓના વિચારને આવકાર્યો

રામપુરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના હેબતપુર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત શાહ વિજય ભાઈ મગનલાલ પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રામપુરાભંકોડા ની પાંજરાપોળના પશુઓને 108 મણ લીલા ઘાસ નું નીરણ પશુઓને કરાવવામાં આવ્યું. કોરોનાવાયરસ ની મહામારી ને લઇ લોકડાઉન માં પશુઓને લીલા ઘાસનું નિરણ કરી જીવ દયા નો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાંજરાપોળના ટ્રસ્ટીગણ સહિત જીવદયાપ્રેમીઓએ તેઓના વિચારને આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...