તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:પ્રદેશ કોંગ્રેસ સમિતિની સંકલન સભ્ય તરીકે નિમણૂક કરાઈ

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સંકલન સમિતિમાં વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની નિમણૂક કરાઈ છે. તેઓ નિમણૂકને વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ આવકારી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ માં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો