તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:આચાર્ય ભગવંત ભાવ ચંદ્ર સ્વામીના જન્મ દિન નિમિત્તે પશુઓને ગોળનું નીરણ કરાવ્યું

રામપુરાભંકોડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવ ચંદ્રજી સ્વામીના જન્મદિન નિમિત્તે ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રામપુરાભંકોડા ની પાંજરાપોળના પશુઓને 100કિલો ગોળનું નીરણ કરવામાં આવ્યું હતું અને પશુઓના ઘાસચારા માટે રૂપિયા 51000 નો ચેક પાંજરાપોળના ટ્રસ્ટીઓની અર્પણ કરવામાં આવ્યો હતો. ગુરુકુપા ફાઉન્ડેશનના ગૌરાંગભાઈ મહેતા, સંજયભાઈ શાહ, ભાવેશ જો વાણી,મનીષભાઈ દોશી, નિલેશભાઈ વિશાલભાઈ, નીતિનભાઈ મહેતા, રાજેન્દ્ર ભાવસાર, સંજયભાઈ શાહ, રજનીભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા તમામનું પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો