તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કુણપુર ગામની યુવતીનું દાઝી જતા મોત નીપજ્યું

રામપુરા(ભંકોડા )10 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડલ તાલુકાના કુણપુરમાં 22 વર્ષની મહિલાનું દાઝી જતા મોત નિપજ્યું છે. જે અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા કરાઇ રહી છે. માંડલ તાલુકાના કુણપુર ગામે તા. 13 મેના રોજ સાંજે ઘરે મહિલા દાઝી ગઇ હતી. મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જેનું ગુરુવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માંડલ પોલીસે મહિલાની લાશનું પીએમ સરકારી હોસ્પિટલમાં કરાવી લાશ વાલીવારસોને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો