કોરોનાવાઈરસ:સાણંદમાં ગુજરાત નિયંત્રિત બજાર સંઘની બેઠક યોજાઈ

રામપુરાભંકોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લાની APMCના ચેરમેન હાજર રહ્યા

લોક ડાઉનની સ્થિતિએ વર્તમાન સમયમાં સોશિયલ સોશિયલ મીડિયાનું મહત્વ વધી ગયું છે વિરમગામ ધારાસભ્ય દ્વારા વિસ્તારના લોકો સાથે ફેસબુક લાઈવ સંવાદ યોજાયો હતો. વિરમગામ વિધાનસભા વિસ્તાર સહિતના 9 હજારથી વધુ લોકો આ વેબીનાર સંવાદમાં જોડાયા હતા વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને લોકો દ્વારા રજુ કરવા આવેલા પ્રશ્નો સરળ રીતે જવાબ આપી રાજ્ય સરકાર સુધી લોક સમસ્યાની વાત રજુ કરવા જણાવ્યું હતું. 

ખેડૂતોને વીજ કનેક્શન આપવાની કાર્યવાહી ઝડપી કરવામાં આવે
સમસ્યાઓમાં લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે ડાઉનલોડ સ્થિતિએ ગરીબોને તાત્કાલીક રૂપિયા 10 હજારની સહાય નાના ઉદ્યોગો મધ્યમ વર્ગ ને નાણાકીય મદદ કરવી પરપ્રાંતીય મજૂરોને મફત ને સલામત રીતે તેમના વતન પહોંચાડવા માં આવે મનરેગા રોજગાર 200 દિવસનો કરવામાં આવે ઘર નુ લાઇટ બિલ ઘરવેરો વ્યવસાય વેરો માફ કરવામાં આવે શાળાઓમાં પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે ખેડૂતો ના દેવા માફ કરવામાં આવે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ માટે ટેકાના ભાવે સરકાર તરફથી ખરીદી કરવામાં આવી ખેડૂતોને વીજ કનેક્શન આપવાની કાર્યવાહી ઝડપી કરવામાં આવે સસ્તા અનાજની દુકાનોમાં દુકાનોમાં સરકારે નક્કી કરેલી જાહેરાત મુજબ અનાજ આપવામાં આવેલ આ તમામ બાબતો સરકારને રજૂઆત કરી નક્કર પગલા લેવા માટે વિનંતી કરવાનું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...