તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કટોસણ રોડમાં રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાઇ

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કટોસણ રોડ આઉટ પોસ્ટ પોલીસ ટીમ દ્વારા કોરોનાવાયરસની મહામારીને લઈને જાહેરનામાનો ભંગ કરતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે. કટોસણ રોડ આઉટ પોસ્ટના અરવિંદભાઈ એએસઆઇ યુવરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલ સહિતની પોલીસ ટીમ વાહન ચેકિંગ દરમિયાન ચાલક સાથે ચાર મુસાફર સાથેની રીક્ષાને ઉભી રખાવી ચાલક માસ્ક પહેર્યા વિનાનો હોઈ જાહેરનામાના ભંગ મુજબ રૂપિયા 1000ના દંડની રકમ નહીં ભરતા પોલીસે રિક્ષા ચાલક કનુજી ડાયાજી ઠાકોર રહે સુવાળા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે વધુ તપાસ અરવિંદભાઈ થાવ રાજી એ.એસ.આઇ કટોસણરોડ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો