તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દેકાવાળા તળાવની પાળ પરથી 6 જુગારી ઝડપાયા, પોલીસે 13 હજારનો મુદ્દમાલ ઝડપ્યો

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ આરોપીયો - Divya Bhaskar
પકડાયેલ આરોપીયો

દેત્રોજ પોલીસની ટીમે દેકાવાડા ગામ ના તળાવની પાળ પર ખુલ્લી જગ્યામાં પૈસાથી પાનના પત્તા પર જુગાર રમતા 6 શખ્સો ને₹13,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દેત્રોજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ દેત્રોજ પોલીસ સ્ટેશનના અે.એન .નીનામા પી.એસ.આઇ નરેશભાઈ, યુવરાજસિંહ, રણ ધીર સિંહ , સિધ્ધરાજસિંહ જય હિંદ સિંહ પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી બાતમીને આધારે દેકાવાડા ગામના તળાવની પાકને ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો પૈસાથી પાનના પત્તા પર હારજીતનો જુગાર રમતા 6શખ્સોને ને રૂપિયા 13500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો