તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ સલામતી સપ્તાહ:માંડલ નગરમાં 32મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી, ચાલકોને ટ્રાફિકના નિયમોની સમજણ અપાઇ

રામપુરાભંકોડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક

માંડલ પોલીસ ટીમ દ્વારા 32 માર્ગ સલામતિ કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી હતી અમદાવાદ રેન્જ આઈ.જી વી. ચંદ્રશેખર અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સંયુક્ત સૂચના ને નાયબ પોલીસ અધિક્ષક વિરમગામ વિભાગ ડો. લવીના સિંન્હા( એએસપી) ના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ માંડલ દેત્રોજ વિઠલાપુર સહિતની પોલીસ ટીમ દ્વારા 32માં માર્ગ સલામતી માહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

માંડલ પોલીસ સ્ટેશનના એસ. આઈ. પટેલ પી.એસ.આઇ જગદીશ સિંહ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ,ટી.આર,બી, સુનિલભાઈ, જતીનભાઈ, કિશોરભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા ઉમિયા હાઈસ્કૂલમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો શાળાના આચાર્ય સહિત સ્ટાફ ની ઉપસ્થિતિમાં સરકારના જાહેરનામાના નિયમોને ધ્યાનમાં લઇ કાર્યક્રમ યોજાયો હતો. માસ્ક પહેરવું, હેલ્મેટ પહેરવું, ફોરવીલ માં સીટ બેલ્ટ બાંધવો, સહિતના ટ્રાફિકના નિયમોની સમજણ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો