તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છનિયાર અને કાંઝ ગામેથી 15 લિટર દારૂ ઝડપાયો

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દેત્રોજ પોલીસની ટીમે બાતમીને આધારે છનિયારમાંથી 10 લીટર દેશીદારૂ અને કાંઝ ગામોથી 5 લિટર દેશી દારૂ સાથે કુલ 15 લિટર દેશી દારૂ ઝડપી પાડયો હતો. જેની બજાર કિંમત રૂપિયા 300 થાય છે. મુદ્દામાલ કબજે કરી સ્થળ પર હાજર નહી મળેલા બે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. દેત્રોજ પોલીસ સ્ટેશનના એ એન નિનામા પીએસઆઇ નરવતસિંહ એએસઆઈ અનુપસિંહ, જય હિન્દ સિંહ રણધીર સિંહ પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમે છનિયાર અને કાંઝ ગામેથી 15 લિટર દેશી દારૂ ઝડપી પાડયો હતો જેની બજાર કિંમત રૂપિયા ૩૦૦ થાય છે મુદ્દામાલ કબજે લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો