તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:AAPના પ્રચારમાં યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગ રેલીમાં જોડાયા, લોકોએ આમ આદમી પાર્ટીના પ્રચાર જોવા લોકો ઉમટ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલીમાં જોડાયેલા આપના કાર્યકરો - Divya Bhaskar
રેલીમાં જોડાયેલા આપના કાર્યકરો
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપે પણ ઝંપલાવ્યું છે

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદીયાએ આજે અમદાવાદમાં રોડ શો યોજીને પ્રચાર કર્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જેમાં યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગ પણ સામેલ છે. શહેરમાં ઠેરઠેર આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો હતો અને રેલી જોવા લોકો ઉમટ્યા હતા.

મનીષ સિસોદીયાએ અમદાવાદમાં રેલી યોજી હતી
મનીષ સિસોદીયાએ અમદાવાદમાં રેલી યોજી હતી

પ્રચારની શરૂઆત આપે કરી
મહત્વ છે કે, દિવસ દરમિયાન મનીષ સિસોદીયાએ 2 વિસ્તારમાં રેલી યોજી હતી. જેમાં પશ્ચિમ વિસ્તારમાં રેલી દરમિયાન મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી. જેમાં તેઓએ આમ આદમી પાર્ટીના ગીતને સાંભળી ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા. સાથે આમ આદમીએ સૌથી પહેલા પ્રચારની શરૂઆત કરી હોવાથી લોકો રેલીને જોવા માટે ઉમટી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો