તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નરોડામાં ક્રિકેટલીગ પર સટ્ટો રમાડનાર યુવકની ધરપકડ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નરોડામાં ક્રિક્રેટ લીગ પર સટ્ટો રમાડતા રાણીપના યુવાનની પોલીસે ધરપકડ કરી છે.

રાણીપ પોલીસ સ્ટેશનના એલ.આર.ડી. મયૂરસિંહ કરણસિંહને બાતમી મળતા પોલીસ ટીમે નરોડા સ્મશાન પાસે કેનાલ નજીક બિગબોસ લીગ ટી-20 પર સટ્ટો રમાડતા કાર્તિક હરેશભાઈ પટેલ (રહે.રાણીપ)ને ઝડપી લીધો હતો. કાર્તિકનો મોબાઈલ તપાસતા તેમાં સટ્ટાની વેબસાઇટમાં મહાદેવ7 નામના આઇડીમાં બ્રિસબેન હિટ અને હોબાટ હેરિકેન્સ વચ્ચેની મેચ પર સટ્ટો ચાલી રહ્યો હતો. કાર્તિકે કહ્યું હતું કે, સટ્ટો રમવા બીજા ત્રણ આઇડી પ્રિન્સ શાહે (રહે. ન્યૂ રાણીપ) આપ્યા હતા. જેમાં નિલ પટેલ, રોનક ઉર્ફે રોબટ શાહ અને જેકી લોધાને આપ્યા છે. પોલીસે કાર્તિકની ધરપકડ કરી અન્ય લોકોની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો