નિમણૂક:એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન તરીકે યોગેશ પરીખ નિમાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની નવી ચૂંટાઇ આવેલી પ્રગતી પેનલે વિવિધ કાર્યો માટે કમિટીઓની રચના કરી છે. વર્ષ 2020-21ના વર્ષ માટે રચાયેલી વિવિધ કમિટીમાં એન્વાયરોમેન્ટ ટાસ્ક ફોર્સની કમિટીના પ્રમુખ તરીકે જીડીએમએના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખની નિમણૂક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...