બેદરકારી:સુભાષબ્રિજ પાસે કચરાની ગાડીમાં કામદારોની હેરાફેરી !

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.ની ડોર ટુ ડોર કચરા ઉપાડવાની ગાડીનો અન્ય કામોમાં પણ ઉપયોગ થતો હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું છે. ત્યારે બુધવારે સુભાષબ્રિજ પાસે ટ્રાફિક જામમાં કચરાની ગાડી ફસાઈ હતી, જેમાં કચરો નહિ પણ સફાઈ કામદારોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ કામદારો જોખમી રીતે આ ગાડી પર બેઠેલા જોવા મળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...