તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાયરસ:‘અમને વતને જવા નહીં મળે’ એમ વિચારીને ચાંગોદરમાં શ્રમિકોએ એકસાથે દોટ મૂકી

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પરપ્રાંતિયોના ટોળાએ પોલીસની હાજરીમાં જ રસ્તા પર દોટ મૂકી. - Divya Bhaskar
પરપ્રાંતિયોના ટોળાએ પોલીસની હાજરીમાં જ રસ્તા પર દોટ મૂકી.

રાજ્ય સરકારે રવિવારથી ટ્રેનમાં 1200ના બદલે 1600 શ્રમિકોની બેઠક વ્યવસ્થા કરી છે. રવિવારે ઉત્તર પ્રદેશની 10 ટ્રેનોમાં 16 હજાર શ્રમિકોને બેસાડવામાં આવ્યા હતાં. ચાંગોદરમાં વતન જવાની માગ સાથે રવિવાર સવારે સંખ્યાબંધ શ્રમિકોએ ‘અમને વતન જવા નહીં મળે અમે રહી જઈશું’ એમ વિચારીને પોલીસની હાજરીમાં જ રસ્તા પર દોટ મૂકી હતી. હજારોની સંખ્યામાં ઊમટી પડેલા આ ટોળાંએ સોશિયલ ડિસ્ટન્સિંગનુ સહેજ પણ પાલન કર્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો