તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નરોડામાં પાંચમા માળેથી પટકાતાં શ્રમિકનું મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરોડામાં ધી ન્યૂયોર્ક એમ્પાયરની કન્સ્ટ્રક્શન સાઇટ પર સોમવારે બપોરે ઈશ્વરભાઈ પરમાર (ઉ વ 19 રહે ગામ રબરિયા ઢાણી ઉદેપુર) પાંચમા માળે કામ કરતો હતો. દરમ્યાન સળિયો ખેંચવા જતાં પગ લપસી જતાં તે નીચે પટકાતા મૃત્યુ થયું હતું. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...