તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ માર્કેટિંગ:ઘરેથી બિઝનેસ કરતી મહિલાઓ ડિજિટલ માર્કેટિંગ તરફ વળી રહી છે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્કેટિંગ ઈન ડિજિટલ વર્લ્ડ પર વેબિનાર યોજવામાં આવ્યો
 • ન્યૂ નોર્મલ પછી ડિજિટલ બિઝનેસ તરફ વળ્યા લોકો

શહેરમાં આવેલા અમેરિકન કોર્નર અમદાવાદ અને રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ દ્વારા માર્કેટિંગ ઈન ડિજિટલ વર્લ્ડ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતા વૈશાલી વૈષ્ણવ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘ઘર બેઠાં મહિલાઓ ડિજિટલ માધ્યમથી તેમનાં બિઝનેસનું માર્કેટિંગ કરી શકે છે. પહેલા લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર સેટ થવા સ્પેશિયલ માર્કેટિંગ હાયર કરતા હતા. પણ હવે ડિજિટલ વર્લ્ડ પર માર્કેટિંગ કરવા માટે આપણે એક-બે વ્યક્તિની જરૂર પડતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ નેશનલ સાથે ઈન્ટરનેશનલ લેવલ સુધી મદદરૂપ થઈ શકે છે. સમગ્ર વિશ્વમાં કોરોના પછી આવેલા ન્યૂ નોર્મલમાં હવે લોકો તેમનાં બિઝનેસને ડિજિટલ માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે જે અત્યારે તેમને વિવિધ લોકો સાથે જોડવાનો મોકો પણ મળે છે.’ મહિલાઓ ડિજિટલ માર્કેટિંગને લઈને સમજ કેળવે તે હેતુથી આ વેબિનાર યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો