તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:8 મહિનામાં જ લાૅ-ગાર્ડન હેપી સ્ટ્રીટનો દરવાજો તૂટી ગયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ચિકનગુનિયાનો રોગચાળો માથું ઊંચકી રહ્યો હોવાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં થતાં તંત્રએ તેને રોકવા વિશેષ ટીમ બનાવી હોવાનું જણાવ્યું હતું. કમિટીએ 108 કરોડના 55 કામોને મંજૂરી આપી છે. બીજી તરફ 8 મહિના પહેલા જ બનેલા લોગાર્ડન હેપી સ્ટ્રીટનો દરવાજો પણ તૂટી ગયો છે. તે ગેરંટી પિરિયડમાં હોવાથી તત્કાલ રિપેર કરાવવા સૂચના અપાઈ છે.

કમિટીએ વોટર ડિસ્ટ્રીબ્યુશન, ડ્રેનજ, પાણીના નવા બોર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ રિસરફેસ અને સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનોની કામગીરીના કામો મંજૂર કરાયા છે. હેરિટેજ દરવાજા પાસે થયેલા ગેરકાયદે બાંધકામોના મામલે પણ રજૂઆતો થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો