તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:‘અમને કૂતરાં કેમ કીધા?’ કહી બે યુવકોએ નિવૃત્ત આર્મી જવાનને માર મારતા ફરિયાદ

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

નિકોલમાં બે યુવકોએ ‘અમને કૂતરાં કેમ કીધા?’ કહીં નિવૃત્ત આર્મી જવાનને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કઠવાડાની બાજુમાં ગોકુલ ગેલેક્સીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન મનોજ રાજપૂતના ઘર બહાર એક મહિલા રોજ કૂતરાંને રોટલા નાખતાં હોવાથી બુધવારે મનોજભાઈએ મહિલાને અન્ય કૂતરાંઓને પણ રોટલો નાખવાનું કહ્યું હતું.

જોકે ત્યાં ઊભા બે અજાણ્યા યુવકોને તેમને કૂતરા કહ્યા હોવાનું સમજી તેઓ ઉશ્કેરાયા હતા અને મનોજભાઈ સાથે મારામારી કરી હતી. આ અંગે મનોજભાઈ બે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો