તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સવાયા શિક્ષક:શિક્ષકની નોકરીની સાથે પિતાનું સપનું સાકાર કરવા ભજનિક બનવા નિકળેલા સાંઈરામ દવે હાસ્ય કલાકાર કેમ બન્યા?

અમદાવાદ15 દિવસ પહેલા

સાંઈરામ દવેને લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર તરીકે બધા ઓળખે છે.નાનપણમાં ક્રિકેટર બનવાનું સપનું જોનાર સાંઈરામ દવે શિક્ષક બને છે.જોકે ભજનિક પિતાની ઈચ્છા હતી કે ત્રણ દિકરામાંથી કોઈ એક દિકરો ભજનિક બને.પિતાનું આ સપનું સાકાર કરવા શિક્ષક સાંઈરામ દવે નોકરીની સાથે-સાથે ભજનિક બનવાના માર્ગે વળે છે.જોકે ભજનિકના બદલે હાસ્ય કલાકાર કેવી રીતે બની ગયા તે જાણવા જૂઓ ગુજરાતના સવાયા શિક્ષક સાંઈરામ સાથેની આ ખાસ વાતચીત.

અન્ય સમાચારો પણ છે...