ઇતિહાસના આયનામાં:જ્યારે PMના કાફલા સામે મહિલા સૂઇ ગઇ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

1971માં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અમદાવાદ આવ્યા હતા. તેઓ પોતાના કાફલા સાથે જઇ રહ્યા હતા ત્યારે અચાનક એક વિધવા મહિલા પોલીસ સુરક્ષા તોડીને સામે આવી ગઇ હતી અને ઇન્દિરા ગાંધીની ગાડી આગળ રસ્તા પર સૂઇ ગઇ હતી. પોલીસે મહિલાને દૂર ખસેડી હતી પણ ગાંધીએ ઉભા રહી મહિલાની વ્યથા સાંભળી હતી. તેમણે તરત જિલ્લા કલેક્ટરને સમસ્યાનો નિકાલ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...