તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણાયામ:યોદ્ધાઓની ફિટનેશ માટે પ્રાણાયામ પર વેબિનાર, પ્રાણાયામની સાચી પદ્ધતિ શિખવાડાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એન.સી.સી ઇન્ડિયાના 9મી બટાલિયન દ્વારા એન.સી.સી કેડેટ માટે યોગ અને પ્રાણાયામ ઉપર વેબિનાર યોજાયો હતો.

આ વેબિનારમાં ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર ડૉ. યોગેન્દ્ર ચૌહાણે યોગ અંગે માહિતી આપી. યોદ્ધાઓ માટે ફિઝિકલ ફિટનેસ સૌથી વધારે અગત્યની હોય છે. તેમજ તેની સાથે માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં પણ યોગ ખૂબ અસરકારક રહી શકે છે. કેડેટ્સ દ્વારા વિવિધ યોગાસનો જેવા કે શીતલી, અનુલોમ, વિલોમ, ભ્રામરી પ્રાણાયામ કરવાની યોગ્ય પદ્ધતિઓ અંગે પણ માહિતી આપવામાં આવી. શિસ્ત અને શારીરિક કસરતની સાથે જીવનમાં યોગ અને પ્રાણાયામ દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો