તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:આલ્ફા કોલેજ દ્વારા વેબિનાર યોજાયો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ માટે એડવાન્સ ફ્રન્ટ-એન્ડ ડિઝાઇન પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં 110થી વધુ વિદ્યાર્થીઓ અને 10 ફેકલ્ટીએ ભાગ લીધો હતો. એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષક ડિઝાઇન, ડાયનેમિક અને રીસ્પોન્સિવ વેબ પેજીસ પર ટેક્નિકલ નોલેજ પૂરું પાડવામાં આવ્યું હતું.  સોફટવેર ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એવા વિષયો પર ઘરે બેઠા ઓનલાઈન નોલેજ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો