તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મમ્મુ હાંસોટી ફાયરિંગ કેસમાં વોન્ટેડની રાજસ્થાનથી ધરપકડ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ કેસમાં 9 આરોપીઓે પકડાયા હતા

ચાર વર્ષ પહેલા સુરતના તીનપીર બાવાની દરગાહ પાસે મહંમદ હુસૈન ઉર્ફે મમ્મુ ચાંદ મહંમદ હાંસોટી(રહે.અમરજયોત એપાર્ટમેન્ટ, સુરત)ને જાનથી મારવા માટે બે અજાણ્યા વ્યકિતઓએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાં મહમદ હુસૈનને હાથ પર ઈજા થઈ હતી.

આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાન પીએસઆઈ વી.વી.ભોલાને બાતમી મળતા નાસતા ફરતા આરોપી બ્રિજેન્દ્ર સિંહ ઉર્ફે અનૂજ અશોકકુમાર રાજપૂત (ઉં.26, રહે.ગાં હથરોહના, યુપી)ને રાજસ્થાનથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો