તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વામા ક્લબે દીવા કોમ્પિટિશનનું આયોજન કર્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વામા ક્લબ દ્વારા તેમનાં મેમ્બર્સ માટે દીવા મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્લબનાં મેમ્બર્સે દિવાળી નિમિતે દીવા કોમ્પિટિશનમાં દીવા ડેકોરેકટ કર્યા બાદ વર્ચ્યુઅલ મીટમાં તેને રિપ્રેઝન્ટ કરવાના રહેશે. આ કોમ્પિટિશનની શરૂઆત થઈ ગઈ છે પણ તેનું રિઝલ્ટ 16મી નવેમ્બરે રાખવામાં આ‌વ્યું છે. જે પણ સ્પર્ધકનું ડેકોરેશન બેસ્ટ હશે તેને પુરસ્કૃત કરવામાં આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો