ડિસેમ્બરની 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન ઉત્તર ગુજરાતની 32 અને મધ્ય ગુજરાતની 61 બેઠકો માટે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 8 મંત્રીઓ, 58 ધારાસભ્યો, વિપક્ષના નેતા માટે પણ બીજા તબક્કામાં મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને આપમાં મળીને 17 મહિલા ઉમેદવારો પણ ચૂંટણી જંગના મેદાનમાં છે.
બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર | આપના ઉમેદવાર |
વાવ | સ્વરૂપજી ઠાકોર | ગેનીબેન ઠાકોર | ડૉ.ભીમ પટેલ |
થરાદ | શંકરભાઈ ચૌધરી | ગુલાબસિંહ રાજપૂત | વીરચંદભાઈ ચાવડા |
ધાનેરા | ભગવાનજી ચૌધરી | નાથાભાઈ પટેલ | સુરેશ દેવડા |
દાંતા(st) | લઘુભાઈ પારઘી | કાંતિભાઈ ખરાડી | એમ.કે બુંબડિયા |
વડગામ(sc) | મણિભાઈ વાઘેલા | જીગ્નેશ મેવાણી | દલપત ભાટિયા |
પાલનપુર | અનિકેત ઠાકર | મહેશ પટેલ | રમેશ નભાણી |
ડીસા | પ્રવીણ માળી | સંજય રબારી | ડૉ.રમેશ પટેલ |
દિયોદર | કેશાજી ચૌહાણ | શિવાભાઈ ભૂરિયા | ભેમાભાઈ ચૌધરી |
કાંકરેજ | કીર્તિસિંહ વાઘેલા | અમૃતભાઈ ઠાકોર | મુકેશ ઠક્કર |
રાધનપુર | લવિંગજી ઠાકોર | રઘુભાઈ દેસાઈ | લાલજી ઠાકોર |
ચાણસ્મા | દિલીપ ઠાકોર | દિનેશ ઠાકોર | વિષ્ણુભાઈ પટેલ |
પાટણ | રાજુલબેન દેસાઈ | ડૉ. કિરીટ પટેલ | લાલેશ ઠક્કર |
સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
ખેરાલુ | સરદારસિંહ ચૌધરી | મુકેશ દેસાઈ | દિનેશ ઠાકોર |
ઊંઝા | કિરીટ પટેલ | અરવિંદ પટેલ | ઉર્વીશ પટેલ |
વિસનગર | ઋષિકેશ પટેલ | કિરીટ પટેલ | જયંતી પટેલ |
બેચરાજી | સુખાજી ઠાકોર | ભોપાજી ઠાકોર | સાગર રબારી |
કડી(st) | કરશન સોલંકી | પ્રવીણભાઈ પરમાર | એચ.કે.ડાભી |
મહેસાણા | મુકેશ પટેલ | પી.કે. પટેલ | ભગત પટેલ |
વિજાપુર | રમણભાઈ પટેલ | ડૉ. સી. જે. ચાવડા | ચિરાગભાઈ પટેલ |
હિંમતનગર | વી.ડી.ઝાલા | કમલેશ પટેલ | નિર્મલસિંહ પરમાર |
ઈડર(sc) | રમણલાલ વોરા | રામભાઈ સોલંકી | જયંતીભાઈ પ્રણામી |
ખેડબ્રહ્મા(st) | અશ્વિન કોટાવાલ | તુષાર ચૌધરી | બિપિન ગામેતી |
ભિલોડા(st) | પૂનમચંદ બરંડા | રાજુ પારઘી | રૂપસિંહ ભગોડા |
મોડાસા | ભીખુભાઈ પરમાર | રાજેન્દ્રસિંહ ઠાકોર | રાજેન્દ્રસિંહ પરમાર |
બાયડ | ભીખીબેન પરમાર | મહેન્દ્રસિંહ વાઘેલા | ચુનીભાઈ પટેલ |
પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | બેચરસિંહ રાઠોડ | અલ્પેશ પટેલ |
દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | વખતસિંહ ચૌહાણ | સુહાગ પંચાલ |
ગાંધીનગર દ. | અલ્પેશ ઠાકોર | ડૉ.હિમાંશુ પટેલ | દોલત પટેલ |
ગાંધીનગર ઉ. | રીટા પટેલ | વિરેન્દ્રસિંહ વાઘેલા | મુકેશ પટેલ |
માણસા | જયંતી પટેલ | બાબુસિંહ ઠાકોર | ભાસ્કર પટેલ |
કલોલ | બકાજી ઠાકોર | બળદેવજી ઠાકોર | કાંતિજી ઠાકોર |
વિરમગામ | હાર્દિક પટેલ | લખાભાઈ ભરવાડ | કુંવરજી ઠાકોર |
સાણંદ | કનુભાઈ પટેલ | રમેશ કોલી | કુલદીપસિંહ વાઘેલા |
ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | અમીબેન યાજ્ઞિક | વિજય પટેલ |
વેજલપુર | અમિત ઠાકર | રાજેન્દ્ર પટેલ | કલ્પેશ પટેલ |
વટવા | બાબુસિંહ જાધવ | બળવંત ગઢવી | બિપીન પટેલ |
એલિસબ્રિજ | અમિતભાઈ શાહ | ભીખુ દવે | પારસ શાહ |
નારણપુરા | જિતેન્દ્ર પટેલ | સોનલ પટેલ | પંકજ પટેલ |
નિકોલ | જગદીશ વિશ્વકર્મા | રંજીત બરાડ | અશોક ગજેરા |
નરોડા | ડૉ.પાયલ કુકરાણી | મેઘરાજ ડોડવાણી(એનસીપી) | ઓમપ્રકાશ તિવારી |
ઠક્કરબાપાનગર | કંચન રાદડિયા | વિજય બ્રહ્મભટ્ટ | સંજય મોરી |
બાપુનગર | દિનેશ કુશવાહ | હિંમતસિંહ પટેલ | રાજેશભાઈ દીક્ષિત |
અમરાઈવાડી | ડૉ. હસમુખ પટેલ | ધર્મેન્દ્ર પટેલ | વિનય ગુપ્તા |
દરિયાપુર | કૌશિકભાઈ જૈન | ગ્યાસુદ્દીન શેખ | તાજ કુરેશી |
જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઈમરાન ખેડાવાલા | હારૂન નાગોરી |
મણિનગર | અમૂલ ભટ્ટ | સી.એમ.રાજપૂત | વિપુલભાઈ પટેલ |
દાણીલીમડા(sc) | નરેશ વ્યાસ | શૈલેષ પરમાર | દિનેશ કાપડિયા |
સાબરમતી | ડૉ.હર્ષદ પટેલ | દિનેશ મહિડા | જશવંત ઠાકોર |
અસારવા(sc) | દર્શના વાઘેલા | વિપુલ પરમાર | જે.જે.મેવાડા |
દસ્ક્રોઈ | બાબુભાઈ પટેલ | ઉમેદી ઝાલા | કિરણ પટેલ |
ધોળકા | કિરીટસિંહ ડાભી | અશ્વિન રાઠોડ | જટુભા ગોલ |
ધંધુકા | કાળુભાઈ ડાભી | હરપાલસિંહ ચુડાસમા | ચંદુભાઈ બમરલિયા |
ખંભાત | મહેશ રાવલ | ચિરાગ પટેલ | અરૂણ ગોહિલ |
બોરસદ | રમણ સોલંકી | રાજેન્દ્ર પરમાર | મનીષ પટેલ |
આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર | અમિત ચાવડા | ગજેન્દ્ર સિંહ |
ઉમરેઠ* | ગોવિંદભાઈ પરમાર | જયંત પટેલ (એનસીપી) | અમરીશભાઈ પટેલ |
આણંદ | યોગેશભાઈ પટેલ | કાંતિ સોઢાપરમાર | ગિરીશ શાંડિલ્ય |
પેટલાદ | કમલેશ પટેલ | ડૉ.પ્રકાશ પરમાર | અર્જુન ભરવાડ |
સોજીત્રા | વિપુલ પટેલ | પૂનમભાઈ પરમાર | મનુભાઈ ઠાકોર |
માતર | કલ્પેશ પરમાર | સંજયભાઈ પટેલ | લાલજી પરમાર |
નડિયાદ | પંકજભાઈ દેસાઈ | ધ્રુવલ પટેલ | હર્ષદ વાઘેલા |
મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | જુવાનસિંહ ચૌહાણ | પ્રમોદભાઈ ચૌહાણ |
મહુધા | સંજયસિંહ મહિડા | ઈન્દ્રજીતસિંહ પરમાર | રવજીભાઈ વાઘેલા |
ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | કાંતિભાઈ પરમાર | નટવરસિંહ રાઠોડ |
કપડવંજ | રાજેશકુમાર ઝાલા | કાળુભાઈ ડાભી | મનુભાઈ પટેલ |
બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | અજીતસિંહ ચૌહાણ | ઉદેસિંહ ચૌહાણ |
લૂણાવાડા | જિજ્ઞેશકુમાર સેવક | ગુલાબ સિંહ | નટવરસિંહ સોલંકી |
સંતરામપુર(st) | કુબેરભાઇ ડિંડોર | ગેંદાલભાઈ ડામોર | પર્વત વાઘોડિયા ફુલજી |
શહેરા | જેઠાભાઈ ભરવાડ | ખાતુભાઈ પગી | તખતસિંહ સોલંકી |
મોરવા હડફ(st) | નિમિષાબેન સુથાર | સ્નેહલતાબેન ખાંટ | બનાભાઈ ડામોર |
ગોધરા | સી. કે.રાઉલજી | રશ્મિતાબેન ચૌહાણ | રાજેશ પટેલ |
કાલોલ | ફતેસિંહ ચૌહાણ | પ્રભાતસિંહ ચૌહાણ | દિનેશ બારિયા |
હાલોલ | જયદ્રથસિંહ પરમાર | અનિશ બારિયા | ભરત રાઠવા |
ફતેપુરા(st) | રમેશ કટારા | રઘુ મછાર | ગોવિંદ પરમાર |
ઝાલોદ | મહેશ ભૂરિયા | ડૉ.મિતેશ ગરાસિયા | અનિલ ગરાસિયા |
લીમખેડા(st) | શૈલેષ ભાભોર | રમેશકુમાર ગુંદિયા | નરેશ બારિયા |
દાહોદ(st) | કનૈયાલાલ કિશોરી | હર્ષદભાઈ નિનામા | પ્રો.દિનેશ મુનિયા |
ગરબાડા | મહેન્દ્ર ભાભોર | ચંદ્રિકાંબેન બારિયા | શૈલેષ ભાભોર |
દેવગઢબારિયા* | બચુભાઈ ખાબડ | લવાર ગોપસિંઘ | ભરત વખલા |
સાવલી | કેતન ઈનામદાર | કુલદીપસિંહ રાઉલજી | વિજય ચાવડા |
વાઘોડિયા | અશ્વિન પટેલ | સત્યજીતસિંહ ગાયકવાડ | ગૌતમ રાજપૂત |
છોટા ઉદેપુર(st) | રાજેન્દ્રસિંહ રાઠવા | સંગ્રામસિંહ રાઠવા | અર્જુન રાઠવા |
જેતપુર | જયંતીભાઈ રાઠવા | સુખરામ રાઠવા | રાધિકા રાઠવા |
સંખેડા(st) | અભેસિંહ તડવી | ધીરૂભાઈ ભીલ | રંજન તડવી |
ડભોઈ | શૈલેષભાઈ મહેતા | બાલ કિશન પટેલ | અજીત ઠાકોર |
વડોદરા શહેર(sc) | મનીષાબેન વકીલ | ગુણવંતરાય પરમાર | જિગર સોલંકી |
સયાજીગંજ | કેયુર રોકડિયા | અમી રાવત | સ્વેજલ વ્યાસ |
અકોટા | ચૈતન્ય દેસાઈ | ઋત્વિક જોષી | શશાંક ખરે |
રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ | સંજય પટેલ | હિરેન શિરકેે |
માંજલપુર | યોગેશભાઈ પટેલ | ડૉ.તશ્વિનસિંહ | વિનય ચૌહાણ |
પાદરા | ચૈતન્ય ઝાલા | જશપાલસિંહ પઢિયાર | જયદિપસિંહ ચૌહાણ |
કરજણ | અક્ષયકુમાર પટેલ | પ્રીતેશ પટેલ | પરેશ પટેલ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.