તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનિંગ:મૂળ ભાષાને પ્રમોટ કરવા સંસ્કૃતની વાેકેશનલ ટ્રેનિંગ, ટ્રેનિંગમાં સંસ્કૃતના મહત્વ અને ઉપયોગિતા પર ચર્ચા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી અને બ્રહ્મચારી વાડી ઇન્સ્ટિટ્યુટ ઓફ સંસ્કૃત સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતનો "વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ’ યાેજાયો હતાે. સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વિવિધ વર્ગના અને વયજૂથના લાેકાેને સ્વનિર્ભર બનાવી શકાય તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

અા દરમિયાન સંસ્થાના નિયામક શ્રીધર વ્યાસે પરિચયાત્મક ઉદબાેધન અાપ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ રૂપે એચ. કે. કોમર્સ કોલેજના આચાર્ય આશીષ જનકરાય દવેએ આવનાર સમયમાં સંસ્કૃતનું મહત્વ અને ઉપયોગિતા વિશે ચર્ચા કરી હતી. અા દરમિયાન દરેક અભ્યાસુને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો