તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેન્યુફેક્ચરિંગ પાર્ક:દિવ્યાંગો માટે વિવેક ઓબેરોય ઉત્પાદક ઝોન બનાવશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત સરકાર બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોય સાથે મળીને દિવ્યાંગો માટે એક વિશેષ મેન્યુફેક્ચરિંગ પાર્કનું નિર્માણ કરવા જઇ રહી છે. આ પાર્ક અમદાવાદની આસપાસ કોઇ એક પસંદગીના સ્થળે બનશે. આ મેન્યુફેક્ચરિંગ પાર્કમાં દિવ્યાંગોને કામ લાગે તેવી વસ્તુઓ બનશે અને તેમાં મોટાભાગના કર્મચારીઓ દિવ્યાંગો જ હશે.

વિવેક ઓબેરોયે થોડા દિવસ પહેલાં જ રાજ્ય સરકારને આ દરખાસ્ત મોકલી છે અને સરકાર આ કામ કરવા માટે ખૂબ ઉત્સુક છે. લોકડાઉન પછીના સમયગાળામાં નવી રોજગારી તકોનું નિર્માણ કરતાં તમામ એકમોને આ સમયગાળામાં સરકારે પ્રાધાન્ય આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો