તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:IIT-GNના સ્ટુડન્ટ્સ આર્ટ્સ ક્લબનું વર્ચ્યુઅલી પ્રદર્શન, વિદ્યાર્થીઓની 50 કલાકૃતિઓ થઈ પ્રદર્શિત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

IIT-GNના વિદ્યાર્થીઓ દ્વારા વર્ચ્યુઅલી આર્ટ- શો યોજાયો. ઓનલાઇન અભ્યાસની સાથે કોરોના સમયમાં પ્રદર્શનો પણ ઓનલાઇન થઇ રહ્યાં છે. IIT-GNના સ્ટુડન્ટ્સ આર્ટ ક્લબ દ્વારા થ્રીડી વર્ચ્યુઅલી રિયાલિટી પ્રદર્શન યોજાયું. જેમાં 30 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના આર્ટ પીસ પ્રદર્શિત કર્યા. કોરોના સમયમાં પ્રથમવાર વર્ચ્યુઅલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરવર્ષે વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રદર્શન રાખતા હોય છે. કોરોનાના કારણે વર્ચ્યુઅલી રિયાલિટી ફીલ કરાવે તે રીતે પ્રદર્શન યોજાયું છે.

વર્ચ્યુઅલી પ્રદર્શનના વિવિધ વિષયો પર પેઇન્ટિંગ
આ પ્રદર્શનમાં પોટ્રેટ, નેચર, પેન્સિલ આર્ટ્સ, મૂડ, વાઇલ્ડ લાઇફ, એબ્સ્ટ્રેક, મહિલા સશક્તિકરણ વગેરે વિષય પર પોતાના પેઇન્ટિંગ રજૂ કર્યાં. દર્શકોને ઓનલાઇન રિયાલિટી અનુભવ મળે તે માટે થ્રીડી આર્ટ ટેક્નિકથી વર્ચ્યુઅલ ઇફેક્ટ સાથે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દિવાળી સમયે વિવિધ ક્રિએટીવિટી સાથે પોતાના આર્ટપીસ વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો