તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપુલ ચૌધરીને HCનો ઝટકો:ધરપકડ થતા આધિપત્નય હેઠળની 17 મંડળી રદ કરવાનો નિર્ણય માન્ય રાખી, મતદાન ન કરવા આદેશ આપ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

મહેસાણા દૂધ સાગર ડેરીના હોદ્દેદારોની મુદત નવેમ્બર માસમાં પૂરી થતી હતી. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સહકારી મંડળીઓની ચૂંટણી 31 ડિસેમ્બર સુધી લંબાવી હતી. દરમિયાન પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ થતાં ચૂંટણી અધિકારીએ તેમના આધિપત્ય હેઠળની 17 મંડળીઓને મતદાન કરતાં રોકી હતી. આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો હતો. હાઇકોર્ટે ચૂંટણી અધિકારીના નિર્ણયને યોગ્ય ઠેરવી 17 મંડળીઓને મતદાન ન કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો