ક્રાઈમ:વસ્ત્રાપુર, બોપલમાંથી ડુપ્લિકેટ ચાવીથી વાહન ચોરનાર પકડાયો, એક સાગરિત હજુ પોલીસ પકડથી દુર

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં વસ્ત્રાપુર, બોપલ અને ગાંધીનગરમાંથી 4 વાહન ચોરનાર સગીરની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. સગીર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં રહેલા વાહનો ડુપ્લિકેટ ચાવીથી ચોરતો હતો.  ચોરેલા વાહનો વેચે તે પહેલા જ તેને ઝડપી લેવાયો હતો.જ્યારે તેનો એક સાગરિત હજુ પોલીસ પકડથી દુર છે.

અન્ય સમાચારો પણ છે...