તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ લોકડાઉન:કોરોના પગલે લોકો ભેગા ના થાય તે માટે જમાલપુર પાસે ભરાતી શાકમાર્કેટ તોડી પાડવામાં આવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકો બ્રિજ નીચે કાયમ શાકભાજી વેચવા ભેગા થાય છે પણ કાયમી તોડી પાડવામાં આવી

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં લોકડાઉનને પગલે કોઈને પણ ઘરની બહાર નજરો જોવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે શહેરના જમાલપુર બ્રિજ નીચે રોજ સવારે અને સાંજે કાયમી શાકમાર્કેટ ભરાય છે. ત્યાં શાકભાજી લેવા માટે શહેરના દરેક ખૂણેથી લોકો આવતા હોય છે, પરંતુ હવે આ શાક માર્કેટને પણ તોડી દેવામાં આવી છે જેના લીધે લોકો આ જગ્યાએ એકઠા થઈ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...