તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વીર વૉરિયર્સ-11 ટીમ 9 વિકેટથી વિજેતા, મારવિક્સ 29 રનથી રાઈઝિંગ હન્ટર્સને હરાવી વિજેતા બની

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર્ણાવતી ક્લબમાં વિન્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું

કર્ણાવતી ક્લબમાં ચાલી રહેલી વિન્ટર કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 37થી વધુ ઉંમરની મેચ રમવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં પ્લેટિનિયમ-11એ 13.3 ઓવરમાં 42 રન બનાવ્યા હતા. ત્યારે વીર વૉરિયર્સે-11એ 7 ઓવરમાં 47 રન બનાવ્યા હતાં. જેમાં વીર વૉરિયર્સે-11 ટીમ 9 વિકેટથી વિજેતા બની હતી. આમાં મેન ઑફ ધ મેચ સેક્રેટરી કેતન પટેલ બન્યાં હતાં. ત્યારે બીજા દિવસે માવરરિક્સ અને રાઈઝિંગ હન્ટર્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં 16 ઓવરમાં 130 રન બનાવ્યા હતા અને રાઈઝિંગ હન્ટર્સે 15 ઓવરમાં 101 રન બનાવ્યા હતા. આ મેચમાં મારવિક્સ 29 રનથી વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો