તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:અર્બન હેલ્થ સેન્ટરો અને કોરોના ટેસ્ટિંગ ડોમ સવારે 9થી બપોરે 4 સુધી કાર્યરત રહેશે, આજે ઠંડીમાં વધારો જોવા મળશે... શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ
વાતાવરણ ઝાકળભર્યું રહેશે, મહત્તમ તાપમાન 34 ડિગ્રી, લઘુતમ તાપમાન 18 ડિગ્રીએ પહોંચશે. ઠંડીમાં થોડો વધારો જોવા મળશે.

સામાજિક
અર્બન હેલ્થ સેન્ટરો અને શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરિ સેવા પણ કાર્યરત રહેશે.

નગરદેવીના દર્શન
મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 9 વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન પૂજન માટે જશે.

ધર્મ-સમાજ
નૂતન વર્ષને લઇ મંદિરોમાં ભાવિકોની ભીડ રહેશે, જેને લઇને મંદિરોમાં ખાસ વ્યવસ્થા કરવામા આવી.
શ્રી જેતલપુર ધામ આયોજિત શ્રીમદ વચનામૃત કથા, લિંકઃ https://youtu.be/7S6WPbEDBG0 સાંજે 8.00 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો