તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધસારો:યુપી-બિહારના શ્રમિકોનો પરત આવવા ધસારો, વેઇટિંગ વધતા ટ્રેનમાં વધારાના કોચ જોડવા પડ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

અનલૉક જાહેર થયા બાદ અને રોજગાર ધંધા ફરીથી ધમધમતા થતાં વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા છે. જેના પગલે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ લાંબુ થયું છે.

હાલ દોડતી ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ, મુઝફ્ફરપુર - અમદાવાદ એક્સપ્રેસ, દરભંગા - અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, હાવડા અમદાવાદ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 400 સુધી પહોંચતા શ્રમિકોની સુવિધા અને સરળતા માટે ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...