શાહ આવશે અમદાવાદ:કેન્દ્રીય ગૃહ મંત્રી 19-20 ઓકટોબરના રોજ ફરી ગુજરાત આવશે, વતનના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાહ 31 ઓકટોબરે પણ કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે હાજર રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. તેઓ 19-20 ઓકટોબરના રોજ અમદાવાદ આવી રહ્યા છે. તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 31 ઓકટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...