તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:નોકરી અપાવવાના બહાને ગઠિયાએ યુવતીના ખાતામાંથી 39 હજાર ખંખેર્યા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવરંગપુરાના હાઈસ્કોપ એપાર્ટમેન્ટમાં રહેતી નૂપુર બિપીનચંદ્ર મોદીને અજાણી વ્યક્તિએ ફોન કરીને નોકરી ડોટ કોમમાંથી બોલું છું કહી આકર્ષક પગારની ઓફર કરી હતી. ત્યારબાદ લોભામણી વાતો કરીને સભ્ય બનાવવા માટે ડિપોઝિટ પેટે 39,700 રૂપિયા ભરાવડાવ્યા હતા. જોકે નુપૂરને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેણે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...