તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવર્સિટી:યુજી અને PGની ઓનલાઈન પરીક્ષાનો 13 ફેબ્રુઆરીથી પ્રારંભ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટસ, બીએડ સહિતની વિદ્યાશાખાની યુજી લેવલની 3, 5 સેમેસ્ટરની તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની ત્રીજા સેમેસ્ટર સહિતની વિવિધ ઓનલાઈન પરીક્ષાનો 13મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આશરે 48 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

ઓનલાઈન એકઝામનો પ્રારંભ થાય તે પહેલા 11મી ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ યોજવામાં આવશે. જ્યારે આઠમી અને નવમી ફેબ્રુઆરીએ 10 પ્રશ્નોને આવરી લેતા ટ્રાયલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન ટેસ્ટને ધ્યાનમાં રાખીને પાંચમી અને છઠ્ઠી તારીખે ઈમેઇલના માધ્યમથી મેસેજ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો