તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નિકલ ખામી:યુએઈ-અમદાવાદ ફ્લાઈટ 12 કલાક લેટ, 3 કેન્સલ થઈ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-દરભંગા ફ્લાઈટ રદ કરવી પડી

અમદાવાદ આવતી જતી 3 ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર કેન્સલ થઈ હતી. જ્યારે 7 ફ્લાઈટ મોડી પડી હતી. યુએઈ-અમદાવાદ ફ્લાઈટ સૌથી વધુ 12 કલાક મોડી પડી હતી. સ્પાઈસ જેટની દરભંગા-અમદાવાદ અને અમદાવાદ-દરભંગા ફ્લાઈટ રદ કેન્સલ થઈ હતી. જેના કારણે અનેક મુસાફરોના શીડ્યૂલ ખોરવાઈ ગયા હતા.

સૌથી વધુ સ્પાઈસ જેટની 3 ફ્લાઈટ લેટ

એરલાઈનકેટલી મોડી
સ્પાઇસ જેટ
જોધપુર-અમદાવાદ4.2 કલાક
યુએઈ-અમદાવાદ12 કલાક
અમદાવાદ–કોચી4.45 કલાક
ઇન્ડિગો
બેંગલુરુ–અમદાવાદ1.1 કલાક
દુબઇ–અમદાવાદ55 મિનિટ
ગો એર
ચેન્નઇ-અમદાવાદ3.41 કલાક
મુંબઇ-અમદાવાદ1.50 કલાક

રદ થયેલી ફ્લાઈટ​​​​​​​

  • સ્પાઇસ જેટ: દરભંગા–અમદાવાદ, અમદાવાદ–દરભંગા
  • ગો-એર: દિલ્હી-અમદાવાદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો