તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્માંડ પરના ચિત્રો:‘પ્રકાર’ આર્ટ શો, મલ્ટિડાયમેન્શનલ આર્ટિસ્ટનાં બ્રહ્માંડ પરના ચિત્રો રજૂ થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઆરએસ આર્ટ કંપનીમાં કશ્યપ પરીખના ચિત્રોનો આર્ટ શો શરૂ થયો

શહેરના એસજી હાઈવે પર આવેલી ડીઆરએસ આર્ટ કંપની ખાતે આજથી ‘પ્રકાર’ ટાઈટલ પર આર્ટ શો શરૂ થયો છે. આ આર્ટ શોમાં કશ્યપ પરીખના 50 જેટલા ચિત્રો રજૂ થયા છે. આ મલ્ટિડાયમેન્શનલ આર્ટિસ્ટે કોઈ ચોક્કસ શૈલી સુધી મર્યાદિત ન રહેતાં પોતાની સીમાને વિસ્તારી છે. કોરોનાકાળમાં પણ શહેરની ડીઆરએસ આર્ટ કંપનીના ઉપક્રમે ઓનલાઈન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે અહીં સોલો શો યોજાઈ રહ્યો છે.

35 વર્ષમાં ન જોયું તેવું છેલ્લા 1 વર્ષમાં જોયું છે
બ્રહ્માંડમાં જે એલિમેન્ટ હોય છે તેનો મેં ચિત્રોમાં ઉપયોગ કર્યો છે. 50 જેટલા ચિત્રોમાં નેચર અને સ્પેસનો સંબંધ પણ જોઈ શકાય છે. કોરોનાના કારણે આર્ટમાં જે ચેન્જ આવ્યો છે તે મેં મારી 35 વર્ષની આર્ટ સફરમાં ક્યારેય જોયો નથી. નાના ચિત્રકારો પણ ઓનલાઈન શો કરીને પોતાની આર્ટ ડિસ્પ્લે કરી કંઈકને કંઈક પ્રાપ્ત કરે છે. -કશ્યપ પરીખ, ચિત્રકાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો