તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વેજલપુરમાં જાહેર રોડ પર જુગાર રમાડતા બે ઝડપાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેજલપુરમાં દારૂ અને જુગારની પ્રવુત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે રોનક પાર્ક સોસાયટીમાં દરોડો પાડ્યો હતો, જેમાં ઇમરાન ફ્લેટની પાછળ જાહેર રોડ પર સટ્ટો રમાડતા ઇરફાન ઘાંચી (રહે.રોનક પાર્ક) અને અમીન મેમણ (રહે. સંકલિત નગર, જુહાપુરા) બંનેને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને 3 મોબાઇલ મળી ૧૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો