તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઘરફોડ-વાહનચોરીમાં સંડોવાયેલા બે ઝડપાયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરી અને મોબાઈલ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા સાગર દેવીપૂજક (રહે.ચાંદલોડિયા)અને એક સગીરને ઝડપી પાડયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, જથ્થાબંધ પેન્ટ શર્ટ, રિક્ષા, બુલેટ વગેરે મળીને કુલ 4.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ સોલા,વાડજ વસ્ત્રાપુર અને કલોલમાં ચોરી અને લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો