તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઈટ કેન્સલ:ટ્રુજેટની કંડલા અને નાસિકની ફ્લાઈટ કેન્સલ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટ્રુજેટ એરલાઈન્સની અમદાવાદથી ઓપરેટર થતી ત્રણ શહેરોની ફ્લાઈટ સોમવારે ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ - કંડલા, અમદાવાદ - જેસલમેર અને અમદાવાદ - નાસિક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

આ તમામ ફ્લાઈટના પેસેન્જરોને ભાડું રિફંડ આપવાની સાથે મુસાફરીની તારીખ ચેન્જ કરાવનાર પેસેન્જરને તારીખ બદલી બીજી ટિકિટ આપવામાં આવી હતી. આ સિવાય કેટલીક ફ્લાઈટ અડધો કલાકથી માંડી એક કલાક સુધી મોડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો