તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:ન્યૂ ગોતામાં વૃક્ષારોપણનું આયોજન કરાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂ ગોતા વિસ્તારમાં ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, કોર્પોરેટર સુરેશ પટેલ, દિનેશ દેસાઈ, પારુલ પટેલ સહિત સ્થાનિક કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...