તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:સેન્ટ ઝેવિર્યસ લોયલા સ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વાઇબ્રન્ટ દ્વારા સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નરેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...