તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:નવરંગપુરા, શાહપુર સહિતના વધુ 5 PIની બદલી, 3 દિવસમાં 23ને ટ્રાન્સફર અપાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે વધુ 5 પીઆઈની આંતરિક બદલી કરી હતી. જેમાં નવરંગપુરા સિનિયર પીઆઈ પી.બી. દેસાઈને અમરાઈવાડી પીઆઈ તરીકે, શાહપુર સેકન્ડ પીઆઈ આર.જે. ચુડાસમાને નવંરગપુરા સિનિયર પીઆઈ, અમરાઈવાડી પીઆઈ એન.એલ.દેસાઈને ક્રાઈમ બ્રાંચના ઈકોનોમિક સેલના પીઆઈ, મહિલા પૂર્વ પો. સ્ટેશનના પીઆઈ જી.એચ.પઠાણને સ્પે. બ્રાંચમાં અને સ્પેશિયલ બ્રાંચના પીઆઈ વી.એમ. ટાંકને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે બદલી કરાઈ છે.

છેલ્લા 3 દિવસમાં પો. કમિશનર સંજય શ્રીવાસ્તવે 23 પીઆઈની ટ્રાન્સફર કરી છે. જેમાં મોટા ભાગના પીઆઈને એક જ જગ્યાએ 3 વર્ષ પૂરાં થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો