અધિકારીઓની બદલી:પંકજ કુમાર, વિપુલ મિત્રા સહિત રાજ્યના 26 IASઅધિકારીની બદલી, મહેસાણા કલેક્ટરને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કારણે રોકવામાં આવેલી IAS અધિકારીઓની બદલી આખરે કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. મહેસાણા કલેક્ટર એચ કે પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે અને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.

અધિકારીનું નામબદલીનું સ્થળપહેલાનો હોદ્દો
પંકજ કુમારACS, ગૃહACS, મહેસૂલ
વિપુલ મિત્રાACS, પંચાયત

ACS, શ્રમ-રોજગાર

ડો.રાજીવ ગુપ્તાACS, ઉદ્યોગ

ACS, વન-પર્યાવરણ

એ.કે. રાકેશACS, GADACS, પંચાયત
સુનયના તોમરACS, સામાજિક ન્યાય અને અધિકારીતાACS, ઉર્જા
કમલ દયાણીACS, મહેસૂલ

ACS, સામાન્ય વહીવટ

મનોજકુમાર દાસACS, બંદરો અને ટ્રાન્સપોર્ટACS, ઉદ્યોગ
મનોજ અગ્રવાલACS, આરોગ્ય

ACS, સામાજિક ન્યાય અને અધિકારીતા

અરુણકુમાર સોલંકીACS, વન-પર્યાવરણMD, જીએમડીસી
મમતા વર્માPS, ઉર્જા તથા નર્મદાPS,પ્રવાસન
સોનલ મિશ્રાગ્રામ વિકાસ કમિશનરસચિવ, નર્મદા
રમેશ ચંદ મીણાડિરેક્ટર જનરલ, સ્પીપા

કમિશનર, જમીન સુધારણા

હારિત શુક્લાસચિવ, પ્રવાસન

સચિવ, વિજ્ઞાન અને તકનીકી

વિજય નહેરાસચિવ, વિજ્ઞાન અને તકનીકી

ગ્રામ વિકાસ કમિશનર

રૂપવંત સિંઘકમિશનર, જીઓલોજી તથા GMDCના MDસચિવ, નાણાં(ખર્ચ)
પી સ્વરૂપકમિશનર, જમીન સુધારણા

મ્યુનિ.કમિશનર, વડોદરા

મનીષા ચંદ્રાસચિવ, નાણાં(ખર્ચ)

સચિવ, મહિલા અને બાળ કલ્યાણ

જયપ્રકાશ શિવહરે

પે સ્કેલના વધારા સાથે આરોગ્ય કમિશ્નર પદે યથાવત્

8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી

  • બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
  • હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર
  • પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA
  • રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ
  • શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
  • કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
  • એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ
  • સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ
અન્ય સમાચારો પણ છે...