તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:કોરોનાથી મૃત્યુ પામેલા પોલીસ કર્મીના આત્માની શાંતિ માટે ટ્રાફિક પોલીસે 2 મિનિટનું મૌન પાળ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અત્યાર સુધીમાં કોરોનાના કારણે 11 પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયાં છે.ગુરુવારે બપોરે 1 વાગ્યે મીઠાખળી ખાતેની ટ્રાફિક પોલીસની કચેરીએ એસીપી આકાશ પટેલ અને પોલીસ કર્મચારીઓએ કોરોનાથી મૃત્યુ પામેલાં કર્મચારીઓ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો